News & Events

પંચામૃત ડેરી ની “૫૦ મી વાર્ષિક સાધારણ સભા” યોજાઇ

તા.૧૨-૦૮-૨૦૨૩ ના રોજ પંચામૃત ડેરી ખાતે “૫૦ મી વાર્ષિક સાધારણ સભા” યોજાઇ હતી . જેમાં પંચામૃત ડેરી ના માનનીય ચેરમેન સાહેબ શ્રી જેઠાભાઇ ભરવાડ દ્વારા વાર્ષિક સાધારણ સભા માં પ્રાસંગિક ઉપબોધન આપ્યું હતું. જે દરમિયાન વિવિધ પ્રતિયોગિતામાં વિજેતા દૂધ મંડળી ને એવોર્ડ અને ૫૦ વર્ષના મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા. …

મ્યુઝિકલ નાઈટ

તારીખ -8/5/2023 ને રોજ દૂધ સંઘના સ્થાપના ના 50 વર્ષ પૂર્ણ થવાથી “સુવર્ણ જયંતિ મહોત્સવ” ની ઉજવણી પ્રસંગે ” મ્યુઝિકલ નાઈટ ” નું આયોજન કરવામાં આવ્યુ. …

પંચમહાલ ડેરીના કર્મચારી મંડળી દ્વારા સંચાલિત ” પંચામૃત કેન્ટીન” નું ઉદ્ઘાટન

તારીખ- 8/5/2023 ના રોજ પંચમહાલ ડેરી ખાતે 50 વર્ષની સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે પંચમહાલ ડેરીના કર્મચારી મંડળી દ્વારા સંચાલિત ” પંચામૃત કેન્ટીન” નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. …

નવીન પંચામૃત પાર્લર

આજરોજ પંચમહાલ ડેરી દ્વારા સંચાલિત ” નવીન પંચામૃત પાર્લર” નું ઉદ્ઘાટન પંચામૃત ડેરીના ચેરમેન માન.શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ દ્વારા કરવામાં આવ્યું. …

લેટ્સ રાઈડ પંચામૃત બાઈક રેલી

તારીખ -૫/૩/૨૦૨૩ ના રોજ ૫૦ વર્ષની સુવર્ણ જયંતિ મહોત્સવ ની ઉજવણી પ્રસંગે પંચામૃત ડેરી દ્વારા દૂધ સંઘના કાર્ય ક્ષેત્રના ૩ જિલ્લામાંથી ૧૮ તાલુકામાંથી પસાર થતી (૬૦૦ કિ.મી) પંચમહાલ ડેરીના કર્મચારીઓની ” લેટ્સ રાઈડ પંચામૃત બાઈક રેલી ” નું આયોજન કરવામાં આવ્યું હતું.આ બાઈક રેલીના સમાપન પ્રસંગે પંચામૃત ડેરીના ચેરમેન માનનીય …

જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન

તારીખ-૨૭/૦૩/૨૦૨૩ ના રોજ ચાંદણગઢ ખાતે પંચામૃત ડેરી ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ ના વિશેષ ઉપસ્થિતીમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન યોજવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. …

Marathon

૫૦ વર્ષની સુવર્ણ જયંતિ મહોત્સવ ની ઉજવણી પ્રસંગે પંચામૃત ડેરી દ્વારા આજરોજ આયોજન કરવામાં આવ્યુ જેમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લઈ ને યાદગાર બનાવિયો. …

Journey of The Panchamrut Dairy #ThePanchamrutJourney

The Panchmahal District Co-operative Milk Producers’ Union Ltd. was registered on 08-05-1973. The Union is operating at the Godhra and union has covered 1920 Revenue villages in PANCHMAHAL, MAHISAGAR & DAHOD districts.As on March 31st, 2017 the union had organized 2145 Dairy Co-operative societies (DCS) having the 2.78 Lakh Milk …

“ફ્રોઝન સિમેન સ્ટેશન” નું લોકાર્પણ ધનોલ ખાતે કરવામાં આવ્યું.

આજરોજ માનનીય ગુજરાત રાજ્ય ના મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સાહેબ(પાણી પુરવઠો,પશુપાલન અને ગ્રામ ગૃહનિર્માણ) ના વરદ હસ્તે તથા રાજ્ય કક્ષા ના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાહેબ, દાહોદ ના સાંસદ શ્રી જશવંતસિંહજી ભાભોર ,કાલોલ ના ધારાસભ્યશ્રી સુમનબેન ચૌહાણ,પશુપાલન સચિવ શ્રી નલિનભાઈ ઉપાધ્યાયજી,પશુપાલન નિયામકશ્રી ડો ફાલ્ગુનીબેન ઠાકર, પંચમહાલ જિલ્લા સમાહર્તા શ્રી અમિત …

પંચામૃત ડેરી નું નવું નજરાણું ” પંચામૃત મીઠાઈ “

પંચામૃત ડેરી દ્વ્રારા મીઠાઈ લોન્ચ કરવામાં આવી છે.જેમાં કાજુ કતરી, કેસર પેંડા અને કેસર બરફી બનાવાની શરૂઆત કરવામાં આવી છે જે હાલ માં કિલો અને ૫૦૦ ગ્રામ ના પેકિંગ માં ઉપલબ્ધ છે. …