Classic Blog with Right Sidebar

મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતેના કૃષિ મહોત્સવ

મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજે સ્વસ્થ તથા સુંદર શૈશવની રાજય સરકારની પ્રચંડ ઇચ્છાશકિતનો અસંદિગ્ધ નિર્દેશ આપતા જણાવ્યું હતું કે, રાજયમાં અંગ-વિકૃતિ તથા ચહેરાના અવયવોની ક્ષતિ સાથે જન્મેલા બાળકોનું રાજયવ્યાપી સર્વેક્ષણ હાથ ધરાઇ રહયું છે અને આગામી જુન માસથી આવા ભૂલકાંઓ-બાળકોની અદ્યતન ચિકિત્સા પધ્ધતિ વડે શસ્ત્રક્રિયા કરીને તેમને તંદુરસ્ત-સુંદર નવજીવન બક્ષવાનો …

રાષ્ટ્રિંય દૂધ દિવસની ઉજવણી

વ્યકિતગત અને સામુહિક વિકાસની અનેકવિધ યોજનાઓ સરકારે અમલી કરી છે જેનો લાભ મેળવી આપણે રાજયના વિકાસમાં ફાળો આપીએ. ગતીશીલ ગુજરાત હેઠળ રાજયના માનનિય મુખ્યસમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાતની પ્રગતિને અવિરત જાળવી રાખી છે. તે સાથે મહિલાઓને ઉત્કલર્ષક સાથે સ્વમચ્છ્તા, શૌચાલય અને કુપોષણ ક્ષેત્રે રાજયમાં નેત્ર દિપક કામગીરી થઇ રહી છે. …

Rural women of Panchmahal District Co-operative Milk Producers’ Union call on CM

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની પ૦૦ મહિલા સભ્યોએ વિધાનસભા પરિસરમાં મૂલાકાત લીધી હતી. શહેરના વિધાયકશ્રી જેઠાભાઇ ભરવાડના નેતૃત્વમાં મહિલા શૈક્ષણિક તાલીમ કાર્યક્રમ અંતર્ગત આ ગ્રામીણ મહિલાઓએ વિધાનસભાની કાર્યવાહી નિહાળી હતી અને મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક માર્ગદર્શન મેળવ્યું હતું. મહિલા શૈક્ષણિક તાલીમ કાર્યક્રમ અન્વયે વિધાનગૃહની કાર્યવાહી નિહાળીમુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન મેળવ્યું …