News & Events

Marathon

૫૦ વર્ષની સુવર્ણ જયંતિ મહોત્સવ ની ઉજવણી પ્રસંગે પંચામૃત ડેરી દ્વારા આજરોજ આયોજન કરવામાં આવ્યુ જેમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લઈ ને યાદગાર બનાવિયો. …

Journey of The Panchamrut Dairy #ThePanchamrutJourney

The Panchmahal District Co-operative Milk Producers’ Union Ltd. was registered on 08-05-1973. The Union is operating at the Godhra and union has covered 1920 Revenue villages in PANCHMAHAL, MAHISAGAR & DAHOD districts.As on March 31st, 2017 the union had organized 2145 Dairy Co-operative societies (DCS) having the 2.78 Lakh Milk …

“ફ્રોઝન સિમેન સ્ટેશન” નું લોકાર્પણ ધનોલ ખાતે કરવામાં આવ્યું.

આજરોજ માનનીય ગુજરાત રાજ્ય ના મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સાહેબ(પાણી પુરવઠો,પશુપાલન અને ગ્રામ ગૃહનિર્માણ) ના વરદ હસ્તે તથા રાજ્ય કક્ષા ના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાહેબ, દાહોદ ના સાંસદ શ્રી જશવંતસિંહજી ભાભોર ,કાલોલ ના ધારાસભ્યશ્રી સુમનબેન ચૌહાણ,પશુપાલન સચિવ શ્રી નલિનભાઈ ઉપાધ્યાયજી,પશુપાલન નિયામકશ્રી ડો ફાલ્ગુનીબેન ઠાકર, પંચમહાલ જિલ્લા સમાહર્તા શ્રી અમિત …

પંચામૃત ડેરી નું નવું નજરાણું ” પંચામૃત મીઠાઈ “

પંચામૃત ડેરી દ્વ્રારા મીઠાઈ લોન્ચ કરવામાં આવી છે.જેમાં કાજુ કતરી, કેસર પેંડા અને કેસર બરફી બનાવાની શરૂઆત કરવામાં આવી છે જે હાલ માં કિલો અને ૫૦૦ ગ્રામ ના પેકિંગ માં ઉપલબ્ધ છે. …

જન્માષ્ટમી ના શુભ પ્રસંગે તલોજા(મુંબઈ) ખાતે પ્લાન્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

તા. ૦૩-૦૮-૨૦૧૮ ના રોજ પંચમહાલ ડેરી ના ચેરમેન તથા GCMMF ના વાઇસ ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ અને GCMMF ના મેનેજીંગ ડાઇરેક્ટર શ્રી આર. એસ. સોઢી સાહેબ ની ઉપસ્થિતિ માં તલોજા (મુંબઈ) ખાતે નવા અત્ય-આધુનિક પ્લાન્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવેલ. …

પંચમહાલ ડેરી દ્વારા શરુ કરવા માં આવેલ “પશુ બઝાર” ને ભારતભરની સહકારી ડેરીઓમાં થયેલ ઇનોવેશન (નવીનીકરણ)ને રાષ્ટ્રીય ક્ષેત્રે બિરદાવવામાં આવ્યું

૧ જૂનના દિવસે વિશ્વ દૂધ દિન તરીકે ઉજવવાના પ્રસંગે ભારત દેશની સર્વોચ્ય સંસ્થા એન.ડી.ડી.બી. (રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ) દ્વારા ભારતભરની સહકારી ડેરીઓમાં થયેલ ઇનોવેશન (નવીનીકરણ)ને રાષ્ટ્રીય ક્ષેત્રે બિરદાવવામાં આવે છે.પંચમહાલ ડેરી દ્વારા શરુ કરવા માં આવેલ “પશુ બઝાર” અને એ માધ્યમ થી ખેડૂત મિત્રો ને પશુ ની લે વેચ કરવા …

પંચામૃત ડેરી ની “૪૫ મી વાર્ષિક સાધારણ સભા” યોજાઇ

તા.૦૫-૦૫-૨૦૧૮ ના રોજ પંચામૃત ડેરી ખાતે “૪૫ મી વાર્ષિક સાધારણ સભા” યોજાઇ હતી . જેમાં પંચામૃત ડેરી ના માનનીય ચેરમેન સાહેબ શ્રી જેઠાભાઇ ભરવાડ દ્વારા વાર્ષિક સાધારણ સભા માં પ્રાસંગિક ઉપબોધન આપ્યું હતું. જે દરમિયાન વિવિધ પ્રતિયોગિતામાં વિજેતા દૂધ મંડળી ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. …

મોટી સરસણ શીતકેન્દ્ર ખાતે તા ૩૧-૦૩-૨૦૧૮ ના રોજ “મિલ્ક ડે” તથા NDDB દ્વ્રારા રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત ગ્રામ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

મોટી સરસણ શીતકેન્દ્ર ખાતે તા ૩૧-૦૩-૨૦૧૮ ના રોજ મિલ્ક ડે તથા NDDB દ્વ્રારા રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત ગ્રામ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.જે પ્રસંગે દૂધ મંડળીના ચેરમેનશ્રીઑ, સેક્રેટરીશ્રીઓ તથા મંડળીના કમિટી સભ્યોએ ભાગ લીધો હતો. …

શ્રી જેઠાભાઇ. જી . આહીર સહકારી કાયદા ની જોગવાઇઓ મુજબ પુન: આગામી અઢી વર્ષ માટે બીન હરીફ ચેરમેન પદે ચૂંટાયા

ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડ,ગોધરા ની ચેરમેન પદ ની ચુંટણી શ્રી આશીષ કુમાર (IAS) ,ચુંટણી અધિકારીશ્રી અને આસિસ્ટન્ટ કલેકટર (ગોધરા પ્રાંત) દ્વારા તા. ૧૯/૦૩/૨૦૧૮ ને સોમવારના રોજ યોજવામાં આવેલ જેમાં શ્રી જેઠાભાઇ. જી . આહીર સહકારી કાયદા ની જોગવાઇઓ મુજબ પુન: આગામી અઢી વર્ષ માટે બીન હરીફ …

શહેરા ખાતે તા ૧૦-૦૩-૨૦૧૮ ના રોજ “મિલ્ક ડે” તથા NDDB દ્વ્રારા રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત ગ્રામ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો

શહેરા ખાતે તા ૧૦-૦૩-૨૦૧૮ ના રોજ “મિલ્ક ડે” તથા NDDB દ્વ્રારા રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત ગ્રામ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો …