Author: admin

જન્માષ્ટમી ના શુભ પ્રસંગે તલોજા(મુંબઈ) ખાતે પ્લાન્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

તા. ૦૩-૦૮-૨૦૧૮ ના રોજ પંચમહાલ ડેરી ના ચેરમેન તથા GCMMF ના વાઇસ ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ અને GCMMF ના મેનેજીંગ ડાઇરેક્ટર શ્રી આર. એસ. સોઢી સાહેબ ની ઉપસ્થિતિ માં તલોજા (મુંબઈ) ખાતે નવા અત્ય-આધુનિક પ્લાન્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવેલ. …

પંચમહાલ ડેરી દ્વારા શરુ કરવા માં આવેલ “પશુ બઝાર” ને ભારતભરની સહકારી ડેરીઓમાં થયેલ ઇનોવેશન (નવીનીકરણ)ને રાષ્ટ્રીય ક્ષેત્રે બિરદાવવામાં આવ્યું

૧ જૂનના દિવસે વિશ્વ દૂધ દિન તરીકે ઉજવવાના પ્રસંગે ભારત દેશની સર્વોચ્ય સંસ્થા એન.ડી.ડી.બી. (રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ) દ્વારા ભારતભરની સહકારી ડેરીઓમાં થયેલ ઇનોવેશન (નવીનીકરણ)ને રાષ્ટ્રીય ક્ષેત્રે બિરદાવવામાં આવે છે.પંચમહાલ ડેરી દ્વારા શરુ કરવા માં આવેલ “પશુ બઝાર” અને એ માધ્યમ થી ખેડૂત મિત્રો ને પશુ ની લે વેચ કરવા …

પંચામૃત ડેરી ની “૪૫ મી વાર્ષિક સાધારણ સભા” યોજાઇ

તા.૦૫-૦૫-૨૦૧૮ ના રોજ પંચામૃત ડેરી ખાતે “૪૫ મી વાર્ષિક સાધારણ સભા” યોજાઇ હતી . જેમાં પંચામૃત ડેરી ના માનનીય ચેરમેન સાહેબ શ્રી જેઠાભાઇ ભરવાડ દ્વારા વાર્ષિક સાધારણ સભા માં પ્રાસંગિક ઉપબોધન આપ્યું હતું. જે દરમિયાન વિવિધ પ્રતિયોગિતામાં વિજેતા દૂધ મંડળી ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. …

મોટી સરસણ શીતકેન્દ્ર ખાતે તા ૩૧-૦૩-૨૦૧૮ ના રોજ “મિલ્ક ડે” તથા NDDB દ્વ્રારા રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત ગ્રામ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

મોટી સરસણ શીતકેન્દ્ર ખાતે તા ૩૧-૦૩-૨૦૧૮ ના રોજ મિલ્ક ડે તથા NDDB દ્વ્રારા રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત ગ્રામ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.જે પ્રસંગે દૂધ મંડળીના ચેરમેનશ્રીઑ, સેક્રેટરીશ્રીઓ તથા મંડળીના કમિટી સભ્યોએ ભાગ લીધો હતો. …

શ્રી જેઠાભાઇ. જી . આહીર સહકારી કાયદા ની જોગવાઇઓ મુજબ પુન: આગામી અઢી વર્ષ માટે બીન હરીફ ચેરમેન પદે ચૂંટાયા

ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડ,ગોધરા ની ચેરમેન પદ ની ચુંટણી શ્રી આશીષ કુમાર (IAS) ,ચુંટણી અધિકારીશ્રી અને આસિસ્ટન્ટ કલેકટર (ગોધરા પ્રાંત) દ્વારા તા. ૧૯/૦૩/૨૦૧૮ ને સોમવારના રોજ યોજવામાં આવેલ જેમાં શ્રી જેઠાભાઇ. જી . આહીર સહકારી કાયદા ની જોગવાઇઓ મુજબ પુન: આગામી અઢી વર્ષ માટે બીન હરીફ …

શહેરા ખાતે તા ૧૦-૦૩-૨૦૧૮ ના રોજ “મિલ્ક ડે” તથા NDDB દ્વ્રારા રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત ગ્રામ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો

શહેરા ખાતે તા ૧૦-૦૩-૨૦૧૮ ના રોજ “મિલ્ક ડે” તથા NDDB દ્વ્રારા રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત ગ્રામ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો …

લુણાવાડા ખાતે તા ૨૪-૦૨-૨૦૧૮ ના રોજ મિલ્ક ડે તથા NDDB દ્વ્રારા રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત ગ્રામ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો

લુણાવાડા ખાતે તા ૨૪-૦૨-૨૦૧૮ ના રોજ મિલ્ક ડે તથા NDDB દ્વ્રારા રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત ગ્રામ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.જે પ્રસંગે દૂધ મંડળીના ચેરમેનશ્રીઑ, સેક્રેટરીશ્રીઓ તથા મંડળીના કમિટી સભ્યોએ ભાગ લીધો હતો. …

પંચમહાલ ડેરી ના ચેરમેન અને શહેરા ના ધારાસભ્ય , શ્રી જેઠાભાઈ ભરવાડ ને ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની ચૂંટણી માં વાઇસ ચેરમેન પદે શ્રી જેઠાભાઇ ભરવાડની બિનહરીફ વરણી થઈ

પંચમહાલ ડેરી ના ચેરમેન અને શહેરા ના ધારાસભ્ય , શ્રી જેઠાભાઈ ભરવાડ ને ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની ચૂંટણી માં વાઇસ ચેરમેન પદે શ્રી જેઠાભાઇ ભરવાડની બિનહરીફ વરણી થઈ. …

શહેરા તાલુકાના તાડવા મુકામે “દૂધ શીત કેન્દ્ર” નું ભૂમિપૂજન કરવામાં આવ્યું

શહેરા તાલુકા ના તાડવા ગામે ગુજરાત રાજ્ય ના માનનીય મંત્રી શ્રી બાબુભાઇ બોખીરીયા સાહેબ તથા શહેરા તાલુકા ના લોકલાડીલા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ સાહેબ ના વરદ હસ્તે નિર્માણ થનાર નવીન “દૂધ શીત કેન્દ્ર” નું ભૂમિપૂજન કરવા માં આવ્યું. …

મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતેના કૃષિ મહોત્સવ

મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજે સ્વસ્થ તથા સુંદર શૈશવની રાજય સરકારની પ્રચંડ ઇચ્છાશકિતનો અસંદિગ્ધ નિર્દેશ આપતા જણાવ્યું હતું કે, રાજયમાં અંગ-વિકૃતિ તથા ચહેરાના અવયવોની ક્ષતિ સાથે જન્મેલા બાળકોનું રાજયવ્યાપી સર્વેક્ષણ હાથ ધરાઇ રહયું છે અને આગામી જુન માસથી આવા ભૂલકાંઓ-બાળકોની અદ્યતન ચિકિત્સા પધ્ધતિ વડે શસ્ત્રક્રિયા કરીને તેમને તંદુરસ્ત-સુંદર નવજીવન બક્ષવાનો …