November 1, 2018 1 પંચામૃત ડેરી દ્વ્રારા મીઠાઈ લોન્ચ કરવામાં આવી છે.જેમાં કાજુ કતરી, કેસર પેંડા અને કેસર બરફી બનાવાની શરૂઆત કરવામાં આવી છે જે હાલ માં કિલો અને ૫૦૦ ગ્રામ ના પેકિંગ માં ઉપલબ્ધ છે. Share