September 4, 2018 821 તા. ૦૩-૦૮-૨૦૧૮ ના રોજ પંચમહાલ ડેરી ના ચેરમેન તથા GCMMF ના વાઇસ ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ અને GCMMF ના મેનેજીંગ ડાઇરેક્ટર શ્રી આર. એસ. સોઢી સાહેબ ની ઉપસ્થિતિ માં તલોજા (મુંબઈ) ખાતે નવા અત્ય-આધુનિક પ્લાન્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવેલ. Share