- July 15, 2024
- 562
આજરોજ આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સાહેબે પંચામૃત ડેરી ખાતે પંચામૃત ડેરીની કોર્પોરેટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું,સાથે પંચમહાલ ક્ષેત્રની સહકારી પ્રોજેક્ટસની પ્રગતિની પણ સમીક્ષા કરી.
આ પ્રસંગે સૌ મહાનુભાવોની ઉપસ્થિતિમાં હાજર રહેવાનો અવસર પ્રાપ્ત થયો.