શહેરા તાલુકાના તાડવા મુકામે “દૂધ શીત કેન્દ્ર” નું ભૂમિપૂજન કરવામાં આવ્યું

શહેરા તાલુકા ના તાડવા ગામે ગુજરાત રાજ્ય ના માનનીય મંત્રી શ્રી બાબુભાઇ બોખીરીયા સાહેબ તથા શહેરા તાલુકા ના લોકલાડીલા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ સાહેબ ના વરદ હસ્તે નિર્માણ થનાર નવીન “દૂધ શીત કેન્દ્ર” નું ભૂમિપૂજન કરવા માં આવ્યું.

Share