- August 31, 2020
- 497
આજરોજ માનનીય ગુજરાત રાજ્ય ના મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સાહેબ(પાણી પુરવઠો,પશુપાલન અને ગ્રામ ગૃહનિર્માણ) ના વરદ હસ્તે તથા રાજ્ય કક્ષા ના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાહેબ, દાહોદ ના સાંસદ શ્રી જશવંતસિંહજી ભાભોર ,કાલોલ ના ધારાસભ્યશ્રી સુમનબેન ચૌહાણ,પશુપાલન સચિવ શ્રી નલિનભાઈ ઉપાધ્યાયજી,પશુપાલન નિયામકશ્રી ડો ફાલ્ગુનીબેન ઠાકર, પંચમહાલ જિલ્લા સમાહર્તા શ્રી અમિત અરોરા જી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ જી ,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી લીનાબેન પાટીલ ની પ્રેરક ઉપસ્થિતિમાં પંચામૃત ડેરી ના ઘટક અંતર્ગત ધનોલ ખાતે પશુપાલકોના પશુ સુધારણા માટે ઉચ્ચ ઓલાદ ના પશુઓના ગુણવત્તાયુક્ત સિમેન મળી રહે તે માટે.