જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન

તારીખ-૨૭/૦૩/૨૦૨૩ ના રોજ ચાંદણગઢ ખાતે પંચામૃત ડેરી ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ ના વિશેષ ઉપસ્થિતીમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન યોજવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

Share