News & Blogs

Latest News

આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ

આજરોજ આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સાહેબે પંચામૃત ડેરી ખાતે પંચામૃત ડેરીની કોર્પોરેટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું,સાથે પંચમહાલ ક્ષેત્રની સહકારી પ્રોજેક્ટસની પ્રગતિની પણ સમીક્ષા …

પંચામૃત ડેરી ની “૫૦ મી વાર્ષિક સાધારણ સભા” યોજાઇ

તા.૧૨-૦૮-૨૦૨૩ ના રોજ પંચામૃત ડેરી ખાતે “૫૦ મી વાર્ષિક સાધારણ સભા” યોજાઇ હતી . જેમાં પંચામૃત ડેરી ના માનનીય ચેરમેન સાહેબ શ્રી જેઠાભાઇ ભરવાડ દ્વારા વાર્ષિક સાધારણ સભા માં પ્રાસંગિક …

મ્યુઝિકલ નાઈટ

તારીખ -8/5/2023 ને રોજ દૂધ સંઘના સ્થાપના ના 50 વર્ષ પૂર્ણ થવાથી “સુવર્ણ જયંતિ મહોત્સવ” ની ઉજવણી પ્રસંગે ” મ્યુઝિકલ નાઈટ ” નું આયોજન કરવામાં આવ્યુ. …

પંચમહાલ ડેરીના કર્મચારી મંડળી દ્વારા સંચાલિત ” પંચામૃત કેન્ટીન” નું ઉદ્ઘાટન

તારીખ- 8/5/2023 ના રોજ પંચમહાલ ડેરી ખાતે 50 વર્ષની સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે પંચમહાલ ડેરીના કર્મચારી મંડળી દ્વારા સંચાલિત ” પંચામૃત કેન્ટીન” નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. …

નવીન પંચામૃત પાર્લર

આજરોજ પંચમહાલ ડેરી દ્વારા સંચાલિત ” નવીન પંચામૃત પાર્લર” નું ઉદ્ઘાટન પંચામૃત ડેરીના ચેરમેન માન.શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ દ્વારા કરવામાં આવ્યું. …

લેટ્સ રાઈડ પંચામૃત બાઈક રેલી

તારીખ -૫/૩/૨૦૨૩ ના રોજ ૫૦ વર્ષની સુવર્ણ જયંતિ મહોત્સવ ની ઉજવણી પ્રસંગે પંચામૃત ડેરી દ્વારા દૂધ સંઘના કાર્ય ક્ષેત્રના ૩ જિલ્લામાંથી ૧૮ તાલુકામાંથી પસાર થતી (૬૦૦ કિ.મી) પંચમહાલ ડેરીના કર્મચારીઓની …

જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન

તારીખ-૨૭/૦૩/૨૦૨૩ ના રોજ ચાંદણગઢ ખાતે પંચામૃત ડેરી ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ ના વિશેષ ઉપસ્થિતીમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન યોજવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા …

Marathon

૫૦ વર્ષની સુવર્ણ જયંતિ મહોત્સવ ની ઉજવણી પ્રસંગે પંચામૃત ડેરી દ્વારા આજરોજ આયોજન કરવામાં આવ્યુ જેમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લઈ ને યાદગાર બનાવિયો. …

“ફ્રોઝન સિમેન સ્ટેશન” નું લોકાર્પણ ધનોલ ખાતે કરવામાં આવ્યું.

આજરોજ માનનીય ગુજરાત રાજ્ય ના મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સાહેબ(પાણી પુરવઠો,પશુપાલન અને ગ્રામ ગૃહનિર્માણ) ના વરદ હસ્તે તથા રાજ્ય કક્ષા ના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાહેબ, દાહોદ ના સાંસદ શ્રી …