September 4, 2018 by admin જન્માષ્ટમી ના શુભ પ્રસંગે તલોજા(મુંબઈ) ખાતે પ્લાન્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
June 2, 2018 by admin પંચમહાલ ડેરી દ્વારા શરુ કરવા માં આવેલ “પશુ બઝાર” ને ભારતભરની સહકારી ડેરીઓમાં થયેલ ઇનોવેશન (નવીનીકરણ)ને રાષ્ટ્રીય ક્ષેત્રે બિરદાવવામાં આવ્યું
March 31, 2018 by admin મોટી સરસણ શીતકેન્દ્ર ખાતે તા ૩૧-૦૩-૨૦૧૮ ના રોજ “મિલ્ક ડે” તથા NDDB દ્વ્રારા રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત ગ્રામ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો
March 19, 2018 by admin શ્રી જેઠાભાઇ. જી . આહીર સહકારી કાયદા ની જોગવાઇઓ મુજબ પુન: આગામી અઢી વર્ષ માટે બીન હરીફ ચેરમેન પદે ચૂંટાયા
March 11, 2018 by admin શહેરા ખાતે તા ૧૦-૦૩-૨૦૧૮ ના રોજ “મિલ્ક ડે” તથા NDDB દ્વ્રારા રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત ગ્રામ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો
February 24, 2018 by admin લુણાવાડા ખાતે તા ૨૪-૦૨-૨૦૧૮ ના રોજ મિલ્ક ડે તથા NDDB દ્વ્રારા રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત ગ્રામ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો